Man Je Mane Na Har (Gujarati Translation of Invincible Thinking)
મન જે માને ના હાર : દુનિયામાં હાર જેવી કોઇ ચીજ નથી
રયુહો ઓકાવા
અનુવાદ, હરનિશ કંસારા
જીવનની સરખામણી પર્વતને ભેદીને બનાવવામાં આવતા બોગદા સાથે કરી શકાય જીવનમાં આપને પથ્થર જેવી મુશ્કેલીઓના અવરોધોનો સામનો કરવો પડે છે. આ પુસ્તકમાં દર્શાવેલ હરાવી ન શકાય તેવી વિચારશૈલી આ મુશ્કેલીઓને તોડવાનું -ભેદવાનું સાધન સાબિત થશે
|